Pagathiye rah jou chu
પગથિયે રાહ જોઉં છું
એક અદભુત અનુપમ પુસ્તક
Book size : 6×6
Multi color page : 12
Total page : 132
Prakashak : Shri ratnoday charitable trust
Addition : 3
Rachyita : pu.aacharya Vijay Uday Ratna Suriji Maharaj Saheb
સમગ્ર જૈન વિશ્વમાં પ્રાય તમામ તીર્થો અને જિનાલયો તમામ અનુષ્ઠાનો અને ભક્તિ ભાવનાઓ પ્રભુનાં અભિષેક થી માંડી પ્રભુની આરતી સુધી જે સતત ગાતા ગવાતા અને ગુંજતા રહ્યા છે એવા
સેંકડો ગીતોનો અનન્ય સંગ્રહ પગથિયે રાહ જોઉં છું
રજા આપો હવે દાદા
આ ધારા તો પુણ્યની ધારા છે
રૂપાળા ભગવાન
હે જીરાવલા તું મનમાં સમતો
તારું ધાર્યું બધુ થાય છે જેવા લાખો લોકોને દિવાના બનાવનાર સ્તવનાઓનાં સંગ્રહનો બીજો ભાગ એટલે પગથિયે રાહ જોઉં છું
પ્રાસંગિક ગીતો ગુરુ સ્તવનાઓ શ્રમણીવંદના બાલમુનિ સ્તવના
સમાધિ પર્વનાં ગીતો દીક્ષાનાં સુંદરગીતો આ સંગ્રહમાં સામેલ છે
દરેક ભક્તનાં દરેક સંગીતકારો અને દરેક ગીતકારો પાસે હોવો જોઈએ તેવો સુંદર સંગ્રહ
પગથિયે રાહ જોઉં છું
Note કુરિયર અથવા સ્પીડ પોસ્ટમાં મોકલ્યા પછી સંસ્થાની કોઇ જવાબદારી રહેતી નથી