Book Details

Ghar Betha paryushan pratikraman

ઘરે બેઠા પર્યુષણ પ્રતિક્રમણ
ભાગ ૧ થી ૮
આકર્ષક બોક્સ પેકીંગ સાથે 8 પુસ્તક ના સેટ નું મૂલ્ય 200 રૂપિયા છે પરંતુ કન્સેશન સાથે 100 રૂપિયા + કુરિયર ચાર્જ માં આપવામાં આવશે
જયારે સકળસંઘનાં સામુહિક પ્રતિક્રમણ લગભગ અશક્યપ્રાય થઈ ગયા હતાં ત્યારે પૂ ગુરુદેવ આ ભ શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મ સા ડહેલાવાળા ની આત્મીય પ્રેરણાથી પર્યુષણનાં ૮ દિવસનાં ૮ પ્રતિક્રમણની અનુપમ પુસ્તિકાના સંપુટ નું સર્જન થયું
૧ પુસ્તિકા પ્રતિક્રમણ રાઈપ્રતિક્રમણ
૧ પુસ્તિકા માંગલિક પ્રતિક્રમણ ની
અને
૬ પુસ્તિકા સવંત્સરી પક્ખી વિગેરે અન્ય પ્રતિક્રમણોની એમ ૮ પુસ્તિકાનો સેટ હજારો લોકોને ઘરે બેઠાં સુંદર પ્રતિક્રમણ કરાવવામાં નિમિત્ત બન્યો મોટા અક્ષર સંપૂર્ણ વિધિ સહિત નિશ્ચિત બનાવી દે તેવું પ્રકાશન

એક સાથે ૯૦૦૦ સેટ અર્થાત્ ૭૨૦૦૦ પુસ્તિકાઓ તૈયાર કર્યા પછી પણ જેની માંગ સતત સતત ચાલુ રહી છે અને પર્યુષણ બાદ પણ અમારે પુન ૫૦૦૦ સેટ પ્રકાશિત કરવા મજબૂર બનવું પડ્યું છે તેવા

Buy

To buy this book, Please install our aplication.

Offcanvas right
Song Details