Nandan Rushi Ni Aaradhana
નંદન ઋષિની આરાધના
સરોવર જેવા શાંત એ મહાત્મા ..
એમનું નામ સ્મરણ શાતા-સમાધિ આપે એવા મહાત્મા..
પરમાત્મા મહાવીરનો ૨૫ મો ભવ
નંદન ઋષિ
એમણે છેલ્લા બે માસનાં અણસણ સાથે કેવી વિશિષ્ટ સાધના કરી
એનો સીલસીલા બંધ ઇતિહાસ અને આપણી ચેતનાને રણઝણાવતું સંવેદન એટલે નંદન ઋષિ ની આરાધના
વ્યાધિમાં સમાધિ આપતું અદ્ભુત પ્રકાશન
મૂળ કિંમત રૂ 100
લાભાર્થી પરિવાર તરફથી કન્સેશન રૂ 70
કુરિયર ચાર્જ સમગ્ર ભારતમાં રૂ 20
એટલે કે રૂ 50 માં ઘર બેઠા પુસ્તક મેળવો
જે ગામમાં કુરિયર સર્વિસ ન હોય ત્યાં speed post પસંદ કરવું
speed post ₹ 70