Parodh ni Shreni na 6 pustak
: એક જબ્બરદસ્ત પુસ્તક નો સેટ
📚📚📚📚📚📚📚📚📚📚
*કુલ છ પુસ્તક*
📙📙📙📙📙📙📙📙📙📙
ઘેર બેઠા સ્વર્ગ
તમે ક્યાંય અટકી પડો,બટકી પડો કે ભટકી પડો ત્યારે....
તમે ખૂબ ચિંતામાં હો અને તમને કોઈ રસ્તો ન મળતો હોય ત્યારે....
તમને માથા ઉપર ખૂબ ભાર લાગતો હોય ત્યારે....
તમે જિંદગીથી હારી જતા હો ત્યારે... તમારા ચહેરા ઉપર ખૂબ ઉદાસી હોય ત્યારે....
તમને ચેન ન પડતું હોય ને ખૂબ બેચેન હો ત્યારે....
ત્યારે ...તમે શાતા-- સમાધિ ને સુખ આપનારા...
જીવનરસથી છલકાવતા...
શબ્દે શબ્દે ભીંજાવતા...
આ છ પુસ્તકો વાંચી લેજો.
આ છ એ પુસ્તકો ઘેર બેઠા સ્વર્ગ બનાવી આપનારા છે.
પડતર મૂલ્ય 1260 રૂપિયા
વેચાણ કિંમત 600 રૂપિયા
ઘેર બેઠા મેળવવા માટે હૃદય પરિવર્તનની એપ્લીકેશન ઉપરથી મંગાવી શકો છો.