karma na lekh, papne prit ni pyas, sad - vishad
જે કથાઓમાં દરેક પાને રહસ્ય છૂપાયેલું છે.
👉એક વાર વાંચવાનો પ્રારંભ કર્યા પછી તમને સહેજ પણ બંધ કરવાનું મન ન થાય એવી કથાઓ છે...આ ઐતિહાસિક નવલકથાઓ નવા સ્વરૂપે,નવા અંદાજમાં હૃદય પરિવર્તનમાં ૩૫ મહિના સુધી સળંગ લખાઈ છે.
👉૧.પાંપણે પ્રીતની પ્યાસ
બે મિત્રોની વાત છે. મિત્રાનંદ ને અમરદત્ત ની અમર જોડી બચપનમાં ઘર ને મહેલ છોડીને ભાગે છે.. મૃત્યુના ભયથી મિત્રાનંદ ભાગે છે અને નસીબ ગજબના ખેલ રચે છે કે યુવાવયમાં એ જ સ્થાને આવીને મૃત્યુ પામે છે. કેવી રીતે❓
👉૨.કર્મના લેખ.
📍કર્મરક્ષિત અને ભાવિની એક સાથે પાઠશાળામાં કર્મવિજ્ઞાન મેળવે છે .ઘમંડી રાજપુત્રી ભાવિનીની ઈર્ષ્યાનો ભોગ કર્મરક્ષિત બને છે એને ચાબુકના પ્રહારથી મરાવી નખાવે છે પણ કર્મના લેખ એવા લખાયા કે ભાવિનીના લગ્ન કર્મરક્ષિત સાથે થયા.કેવી રીતે❓
👉૩.સાદ - વિષાદ
📌વીરભદ્ર ત્રણ સ્ત્રીને પરણે છે અને દરેક વખતે નવા નવા રૂપ સર્જે છે ને ત્રણે પત્નીને છોડીને ચાલ્યો જાય છે..શા માટે❓
આ બધું જાણવું હોય તો વાંચો આ નવલકથા..
👉પૂ.આ.ભ. વિજયરત્નચંદ્ર સૂરિ મ. લિખિત 3 પુસ્તકો સાથે ૬૦ પેજની એક પુસ્તિકા ભેટ અર્પણ થશે.
350 ₹નાં પુસ્તકોના સેટ માત્ર 100 ₹ માં મળશે