MRUTYU (ek navi jindagi ni sharuat)
વિષય : જિંદગી
*📓 એક અદ્ભુત પુસ્તક 📓*
*🌈એક નવી જિંદગીની શરૂઆત*
*મૃત્યુ*
💢આ એક એવું પુસ્તક📓 છે...જે હાથમાં લીધા પછી મૂકવાનું મન નહીં થાય....
👉🏻ગુજરાતી સાહિત્યના *મૂર્ધન્ય* અવધૂત સાહિત્યકાર *સુભાષ ભટ્ટે* જેની પ્રસ્તાવના લખી📝 છે..
👉🏻દરેકને એવિ ઈચ્છા હોય છે.
મને શાતા મળે ,શાંતિ મળે,સમાધિ મળે...
⚜️છેલ્લા શ્વાસ સુધી આટલી ઝંખના હોય છે...
👉🏻આ પુસ્તકના શબ્દે શબ્દે શાતા ને સમાધિની સુગંધ આવશે....
👉🏻આ પુસ્તક📓 તમારે વાંચવું જ રહ્યું ...
➡️સુધડ મુદ્રણ,સ્ક્વેર સાઈઝ...
👉🏻કલર પ્રિન્ટિંગ - આકર્ષક ટાઈટલ..
અદ્ભુત - અનુપમ લેખોથી છલકાતું - મઘમઘતુ પુસ્તક એટલે *મૃત્યુ*
💢 પુસ્તક📓 ની કુલ કિંમત *200 💵રૂપિયા* છે...
👉🏻લાભાર્થી પરિવાર તરફ થી 100 રૂપિયાનું કન્સેશન છે....
*100 રૂપિયાનું* પુસ્તક📓
કુરિયર ચાર્જ ફ્રી
આજે જ મંગાવો