200 HP BOOK
એક અદ્ભૂત અને અનન્ય વિશેષાંક...
હ્રદય પરિવર્તનનો 200મો અંક
200 પેજ, સુઘડ મુદ્રણ, આકર્ષક ડિઝાઇન,
⭐ 40થી વધુ લેખકોની નીવડેલી કલમથી લખાયેલા અનેક લેખો, સત્યઘટનાઓ ને શાસ્ત્રકથાથી ભરપૂર...વિશેષાંક...
⭐ આઠ-આઠ વિભાગ, દરેક વિભાગમાં અલગ અલગ લેખ.
⭐ સાંપ્રત ઘટનાઓ, બાળકોને જોતા જ ગમી જાય તેવો બાલવિભાગ.
⭐ જ્ઞાન સાથે ગમ્મત ધરાવતી ઇનામી ગેમ્સ.
⭐ પ્રખ્યાતને નામાંકિત કવિઓની લોકજીભે ચઢેલ ગીતસંગ્રહ.
કદાચ જિનશાસનમાં પ્રથમવાર જ આવો વિશેષાંક પ્રગટ થયો હશે, જેમાં ધર્મની વાતો સાહિત્યિક છાંટ સાથે મૂકવામાં આવી છે.
કિંમત - 100 રૂપિયા કુરિયર ચાર્જ સાથે
આજે જ મંગાવો