MARO ABHYASKAAL
શ્રી સંઘના ચરણે નવું નજરાણું
ત્રણ ગચ્છ, ચાર ગચ્છાધિપતિશ્રી, 14 આચાર્ય ભગવંતો અને વિવિધ પૂજ્યોએ 19 જેટલા લેખોમાં પોતાના બાળપણના 'અભ્યાસકાળ'ની વાત લખી છે એવું અદ્ભુત પુસ્તક !
આજના ગુરુ ભગવંતોનો ભૂતકાળ આપણું ભવિષ્ય નિશ્ચિત કરી આપશે. પ્રત્યેક સંઘજનો અને પ્રત્યેક નૂતન નવોદિત મહાત્માઓએ દર વર્ષે એક વાર વાંચવા જેવું પુસ્તક
મારો અભ્યાસકાળ
પ્રેરણા: પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)
સંપાદક: પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી
વિજય ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ
પડતર મૂલ્ય ₹300
મૂલ્ય 100
પ્રકાશક: શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ
ઘરે બેઠા મેળવવા માટે આજે જ hriday Parivartan app ની મુલાકાત લો
Book Size 6.75 x 10.5