Book Details

Antraykarma Katha Part - 1 & 2

દિલ ધડક સ્ટોરી
આંસુઓથી તરબતર કરી દેતી....
શબ્દે શબ્દે સંવેદન જગાવતી.. મુશ્કેલીના સમયમાં સધિયારો આપતી.. એક જ બેઠકે વાંચવી ગમતી....
દિલ ધડકાવતી....
આકર્ષક મુદ્રણ અને અદભુત ચિત્રો સાથે અંતરાય કર્મ કથાની બે પુસ્તકો
પડતર કિંમત 350 રૂપિયા
વેચાણ કિંમત પૂ. આ.ભ.રત્નચંદ્રસૂરિ મહારાજના સૂરિપદ રજત વર્ષ નિમિત્તે 150 રૂપિયા બુકની કિંમત + 50 રૂપિયા કુરિયર ચાર્જ, ટોટલ = 200 રૂપિયા
ઘેર બેઠા મેળવવા માટે હૃદય પરિવર્તની મોબાઇલ એપ પરથી ઓર્ડર કરીને મેળવી શકો છો.

Buy

To buy this book, Please install our aplication.

Offcanvas right
Song Details