Udayratna ni vani ( 3 bhakti geet book samput
પ્રભુની પ્રસાદી
પરમ દયાળુ આદીશ્વર દાદાના અનંત અનુગ્રહથી
જેમના પ્રત્યક્ષ પરિચય વિના પણ જેમણે અમને પરમાત્મા પ્રીતિમાં ભીંજવ્યા છે તેવા
પરમ પૂજ્ય નિર્મળ પુણ્ય નિધાન ગુરુભગવંત આચાર્ય દેવ શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)ના શિષ્યરત્ન પરમ પૂજ્ય ઋજુહૃદય આચાર્ય દેવ શ્રી વિજય ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના શ્રદ્ધાભીના હૈયે થી પ્રગટેલી
ભક્તિ ભાગીરથીને આ સંપુટના
માધ્યમે
આપના કર કમલમાં મૂકતા હર્ષ અનુભવીએ છીએ.
સોનગઢ થી શત્રુંજય મહાતીર્થના છ'રી પાલિત સંઘની મધુરી સ્મૃતિ નિમિત્તે
માતુશ્રી ભારતીબેન પ્રવીણચંદ્ર વારિયા પરિવાર
(જુનાડીસા)